ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સપનું એટલે સમગ્ર દેશમાં હરિયાળી ક્રાંતિ લાવી પર્યાવરણ નું જતન થાય એ દિશામાં આગળ વધવા આઝાદી ના ૭૫ માં અમૃત મહોત્સવ ઉજવણી ના ભાગરૂપે બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ એક નેમ લીધી છે કે બનાસકાંઠા જિલ્લાના પર્વતો વૃક્ષો થી હરિયાળા થાય અને આભ માંથી નિકળતા વાદળો ત્યાં અટકે અને ભરપૂર માત્રામાં વરસાદ થાય અને બનાસ નો સુકો પ્રદેશ વૃક્ષો થી હરિયાળો બને તો ઓક્સિજન નું પ્રમાણ વધવા ની સાથે સાથે મનુષ્ય નું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે એ દિશામાં આગળ વધવા માટે બનાસડેરીએ પર્વતીય વિસ્તાર પર વૃક્ષો નું વાવેતર થાય તે માટે ગત વર્ષે માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ના
માર્ગદર્શન મુજબ ઘી કરજા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના પશુપાલકો પણ આ કાર્યને શ્રેષ્ઠ ઊમદાગણિ આ ભગીરથ કાર્યમાં સામેલ થઈ સીડ બોલ બનાવવામાં કાર્ય કરવામાં આવેલ છે તથા મંડળીના મંત્રીશ્રી તથા ચેરમેનશ્રી તથા કમિટીના તમામ મેમ્બર શ્રી ઓ પણ સાથ સહકાર થી સીડ બોલ તૈયાર કરવામાં આવેલ છે