આ ટુર્નામેન્ટ અંતર્ગત 100 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં હજારો ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઈ, સુરત જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઇ રાઠોડ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી યોગેશભાઇ પટેલ, ઓલપાડ તાલુકા પ્રમુખ શ્રી બ્રિજેશભાઇ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કુલદીપસિહ ઠાકોર, ઓલપાડ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મનહરભાઇ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમિતભાઇ પટેલ, સુરત જિલ્લા ભાજપ મંત્રી શ્રી ભકતિબેન પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જશુબેન વસાવા, જિલ્લા-તાલુકાના ચુટાયેલા સદસ્યશ્રીઓ, પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તા મિત્રો, સ્થાનિક આગેવાનો, યુવા ખેલાડીઓ તેમજ નગરજનો ઉપસ્થીત રહ્યા હતા