જ્યોતિગ્રામ અને થ્રી ફેજ લાઈન ની ડીપીમાં થતા ચેડા

જીઈબી ની લાપરવાહી. માલપુર તાલુકાના મહિયાપુર ગામમાં પાવર સપ્લાય માટે લગાવેલી ડીપીમાં ફ્યુઝ પણ નથી જીઈબી ની બેદરકારી. ડી. પી.ની આજુબાજુમાં કોઈ સાફ-સફાઈ નથી તેમજ વાયર ઉપર વેલા ચઢી જાય છે લંગરીયા પડી જાય તો લંગર યુ ચડાવવામાં મુશ્કેલી પડે છે આવનારા ચોમાસાના સમયમાં જો લંગરીયા ઉતરી જાય તો જમીનના ભેજવાળા વાતાવરણના લીધે અર્થીંગ ના કારણે કેવી રીતે કામ કરી શકાય જો ડીપી ની આજુબાજુ આરસીસી નો ઓટલો બનાવી રબર ની સીટ નાખવામાં આવે તો કામ કરવાવાળા વ્યક્તિને કરંટ નો ભય ઓછો રહે જીઈબી વાળા એ ધ્યાન ઉપર લઇ યોગ્ય કામ કરવું જોઈએ જો. કોઈને જાનહાની થાય તો આના જવાબદાર કોણ?

Comments (0)
Add Comment