આ મહોત્સવમાં શ્રી બલવંતસિંહ રાજપૂત પૂર્વ ચેરમેન જીઆઈડીસી ગુ.રા. એ યજ્ઞ અને માતાજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી. આ પ્રસંગે સંતશ્રી સત્યનારાયણપુરીજી, શ્રી કેશરસિંહ સોલંકી,શ્રી હિમતસિંહ સોલંકી (કુડેર), શ્રી મદારસિંહ હડીયોલ, શ્રી સામંતસિંહ સોલંકી, શ્રી લક્ષ્મણસિંહ રાઠોડ, શ્રી પ્રવિણસિંહ રાણા, શ્રી જસુભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં વડગામ અને આજુબાજુના ગામજનોની ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય શિખર ના દાતા શ્રી બાબુજી માનાજી સોલંકી તથા શ્રી તેજમાલસિંહ માનાજી સોલંકી હતા. તેમજ 19/5/22 ના ભોજન ના દાતા શ્રી ભગવાનસિંહ ગુલાબસિંહ સોલંકી તથા શ્રી ભરતસિંહ ગુલાબસિંહ સોલંકી હતા. તેમજ સોલંકી માનાજી પરિવાર તરફથી યોગદાન મળેલ છે.