બારડોલી ના બાબેન ખાતે હળપતિ સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા જેમાં સમાજ ના 81 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ કાર્યક્રમમાં માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સહિત ભાજપ ના નેતા રહ્યા ઉપસ્થિત રહીને નવ દંપતી જોડો ને આશ્રીવાદ આપ્યા હતા, મોઘવારી ના સમય માં મોટા ખર્ચાઓ દૂર થાય અને ઉત્સાહ ભેર પ્રસંગ ઉજવી શકે એ હેતુ થી સમૂહ લગ્ન માં રક્તદાન કેમ્પ સાથે વ્યસન મુક્તિ , શિક્ષણ ઉપર ભાર મુકાયો આ તમામ કાર્યક્રમ માં હળપતી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા…