શ્રી સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ .(સાડી સત્તાવીસ ચૌધરી સમાજ )ખેડબ્રહ્મા આપણા સમાજ ના તમામ વડીલશ્રી ઓ તેમજ યુવાન મિત્રો. ને હાલ ની પ્રવર્તમાન સ્થિતિ ને જોતા પ્રેમ લગ્ન માટે માતા પિતા ની સંમતિ આવસ્યક છે અને ફરજીયાત કરવા માટે અને સરકાર માં રજુઆત કરવા અને આવેદન પત્ર આપવા માટે તારીખ 20/05/2022. ને શુકવાર ના રોજ આપણી સમાજવાડી માં સવારે 10:30 કલાકે બધા ભેગા થઇ પ્રાંત ઓફિસર સાહેબ શ્રી ને આવેદન પત્ર માં આવ્યું હતુંતેમાં સમાજના પ્રમુખ નરેશભાઇ પટેલ મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ પટેલ જશુભાઇ બ્રિજેશભાઈ પટેલ રાજુભાઈ પટેલ વક્તા ભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા