ચુડાગોળ પ્રજાપતિ સમાજ માં હડાદ અને બામણોજ ગામના આગેવાનો દ્વારા પોતાના કુળદેવી શ્રી બ્રાહ્મણી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું
ત્રણ દિવસ ના કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી
21 ઘોડાઓ પર સવારી કરી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.