ઓલપાડ ગામ આદિવાસી સમાજના દસ છોકરી ઓને બ્યુટીપાર્લર ની કીટ વિતરણ અને વીસ પુરુષ માટે કડીયા કાકડીયા કામમ ની કીટ વિતરણ કરવામાં આવી

ઓલપાડ..ટ્રબયલ સબ પ્લાન માંડવીસંચાલિત આદિજાતિ વિકાસ વિભાગ
ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલોપમેન્ટ નવસારી પ્રાયોજના વહીવટકારશ્રીની કચેરી માંડવી રોજગાર અધિકારીશ્રીના વનબંધુ કલ્યાણ યોજના અંતગર્તના અમલીકરણ હેથર ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલોપમેન્ટ નવસારી દ્રારા સુરત જીલ્લા ના ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામ આદિવાસી સમાજના દસ છોકરી ઓને બ્યુટીપાર્લર ની કીટ વિતરણ અને વીસ પુરુષ માટે કડીયા કાકડીયા કામમ ની કીટ વિતરણ કરવામાં આવી છે……

Comments (0)
Add Comment