ધાનેરા સીએનજી પંપ પાસે ચાની કીટલી અને બાઈક તોડી રેતી ભરેલું ડમ્પર દુકાન ઘુસ્યું સદનસીબે જાનહાની ટળી

વી.ઓ- ડીસા તરફથી રેતી ભરીને આવેલું ડમ્ફર અચાનક ધાનેરાના સીએનજી પંપ સામે આવેલી ચાની કેટલીક તેમજ બાજુમાં પડેલ બાઈક આ બંને તોડી એક દુકાનમાં ઘૂસી જતાં બાઇક માલિક અને ચા ની કીટલી માલિક તેમજ દુકાન માલિકને નુકસાન વેઠવાનો વારો આવે છે સમગ્ર બાબતને લઈ સદનસીબે જાનહાની ટળતા લોકો તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો સવારે બનેલી આ ઘટનાથી લોકોમાં ભય ફેલાયો હતો તો બીજી તરફ લોકો ઉપસ્થિત ન હોવાના કારણે કોઈ જ જાનહાની સર્જાઈ ન હતી

Comments (0)
Add Comment