રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અધ્યક્ષ રાજશેખાવત હાલ બનાસકાંઠા જિલ્લાના ની મુલાકાત પર છે ત્યારે હાલ માં કરણીસેના અધ્યક્ષ રાજશેખાવત સમગ્ર જિલ્લા માં રાજપૂત સમાજ ની મજબૂતી માટે અલગ અલગ કાર્યક્રમ ના માધ્યમ થી સમાજ ની મજબૂતી અને સેવા માટે સમાજ ને જાગ્રત કરી રહ્યા છે આજે બનાસકાંઠા જિલ્લા ના સંસદસભ્ય પરબતભાઇ પટેલ એ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અધ્યક્ષ રાજશેખાવત સાહેબ ની મુલાકાત કરી અને આમ આદમી પાર્ટી ના કરસનજી રાજપૂત અને ભુરાજી આઝાદ અને મોનાજી રાજપૂત ભાજપ ના પણ આગેવાનો ત્રણ દિવસ રાજપૂત એકતા યાત્રા જોડાયા ત્યારે કરણી સેના પરિવાર બનાસકાંઠા એ આભારા માન્યો હતો