વાવના પ્રતાપપુરા ગામ ની સીમ વિસ્તાર વિસ દિવસ અગાઉ યુવકે યુવતીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી અને તે દરમિયાન યુવક પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી તેના ગળા કાપ્યુ હતું જેને લઈને 108 મારફત થરાદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેનું આજે સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું