ઓલપાડ ગામ ના સોસક બલકસ તળાદ વડોડ ના ખેટરના રસ્તા ના ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું

આજરોજ. ઓલપાડ તાલુકા ના વિવિધ ગામોના મંજુર થયેલા કામો સોસક,બલકસ,તળાદ,વડોડ ના ખાતમુર્હત પ્રસંગે ગુજરાત રાજ્યકક્ષાના માનનીયમંત્રી શ્રીમુકેશભાઈસાહેબ,ઓલપાડ તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી,વિવિધ તાલુકાપંચાયતનાસભ્યો,તાલુકા સંગઠનનાપ્રમુખશ્રીબ્રિજેશભાઈ, મહામંત્રી શ્રી કુલદીપ ભાઈ,જિલ્લા ભાજપ ના મંત્રી શ્રી યોગેશભાઈ,વિવિધ ગામ ના સરપંચો,ઓલપાડ ગામ પંચાયત ના ઉપસરપંચ આનંદભાઈ તથા વિવિધ ગામના લોકો ઉપસ્થિત રહ્યા…

Comments (0)
Add Comment