ટીટોડી ના ઈંડા લોક માન્યતા છે કે જયારે ચોમાસા પહેલા ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ અને સારુ ચોમાસુ થાયે અને 5 ઈંડા મુકેતો અતિવૃષ્ટિનું અનુમાન માનવામાં આવે છે પણ સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકા ના અસનાદ ગામે ખેતર માંથી ટીટોડીના ના 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવી
જે આજ સુધી માં આ પ્રથમ ઘટના છે હાલ તો સમગ્ર સુરત જિલ્લા માં ટીટોડી દ્વારા 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના ને લઈને લોકો માં અલગ અલગ ધારણા છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે આ વાત એક રહસ્ય બની ગયી છે પણ 2017 પછી લોકો હાલ સુધી સારા વરસાદ ની કામના કરી રાહ્ય છે , છું આ ટીટોડી દ્વારા મુકેલા 6 ઈંડા ગુજરાત ના ખેડૂતો માટે શુભ છે કે પછી દુઃખ ની દાસ્તાન પણ સમગ્ર વાતો એક ધારણા હોયે છે