અછાણર પ્રાથમિક શાળા ધોરણ-8 ના વિધાર્થોઓ નો વિદાય વિદાય સમારંભ યોજાયો

અછાણર પ્રાથમિક શાળા ધોરણ-8ની વિદાય સમારંભ પ્રસંગે સુરત ભૂલકાં-ભવન શાળા ના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીમિત્રો દ્વારા શાળા ના 1 થી 8 ના વિદ્યાર્થીઓ ને નોટબુક વિતરણ કરવામાં આવ્યું તેમજ ગામના ડેપ્યુટી સરપંચ શ્રી ગીરીશભાઈ સુરતી તરફથી વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોને બોલપેન નું વિતરણ કરવામાં આવ્યું…

Comments (0)
Add Comment