જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અરવલ્લી આયોજિત શ્રી રમણલાલ સોની શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ શિક્ષકો નો સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો

જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અરવલ્લી આયોજિત શ્રી રમણલાલ સોની શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ શિક્ષકો નો સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો ધોરણ 1 થી 8 માં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી મિનેષ ભાઈ પંચાલ તેમજ શાળાના શિક્ષક ગણ અને સ્ટાફ મિત્રોના ઉત્સાહપૂર્વક ઉત્તમ યોગદાન આપી પ્રથમ નંબર માં આવનાર સાકરીયા પ્રાથમિક શાળા ને શિક્ષણ વિભાગ અરવલ્લી એ શાળાને શ્રેષ્ઠ શાળા નું પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા

Comments (0)
Add Comment