શ્રી રામદેવજી મહારાજનું આખ્યાન નો બળીયાદેવ જી મંદિરે આયોજન

માલપુર તાલુકા માં જય અલખધણી બળીયાદેવ આખ્યાન મંડળ મહિયાપુર શ્રી રામદેવજી મહારાજનું આખ્યાન નો બળીયાદેવ જી મંદિરે આયોજન કરવામાં આવ્યું જેનો રાત્રી ના સમય અલગ અલગ કલાકારો દ્વારા બાબા ની વેશભૂષા ધારણ કરી ને ન્રત્ય પેશ કરવામાં આવ્યા અને ભજનિકો દ્વારા બાબા ના ભજનો ની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમ થી સંપૂણ વાતાવરણ ભક્તિમય બની ગયું હતો જેમાં મોટી સંખ્યા માં માતાઓ બહેનો વડીલો અને નાના બાળકોએ સહીત સેંકડો ની સંખ્યા માં લોકો આ પ્રસંગનો લાભ લીધો હતો

Comments (0)
Add Comment