સુઈગામ મુકામે માં ભવાની ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય સંતવાણી ડાયરો યોજાયો

તારીખ 05-05-22 ના રોજ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ મુકામે માં ભવાની ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય સંતવાણી ડાયરો યોજાયો જેમાં ગુજરાત ના નામાંકિત કલાકારો હરેશદાન છોરૂ તથા અપેક્ષા પંડયા દશરથદાન ગઢવી દેવાયત ખવડ શ્રવણ સિંહ સોઢા તથા સુઈગામ સોઢા પરમારો દોવારા લાખો રૂપિયા નો ધોળ કર્યો હતો તથા થરાદ ના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફટાકડા ફોડી ને અને જેમની 3 તાલુકા માં કોઈ પણ જગ્યાએ ડાયરો ને એમની હાજરી ન હોય એવું ન બને એવા ડી આર ધેગાજી રાજપૂત અને એન ડી જોષી પણ ડાયરા ની જમાવટ કરી હતી

Comments (0)
Add Comment