પોશીનામાં મુખ્ય સતી ચોકથી સમશાન ગૃહ તરફ જતો રસ્તો બિસમાર હાલત માં

સાબરકાંઠાના પોશીનામાં મુખ્ય સતી ચોકથી સમશાન ગૃહ તરફ જતો રસ્તો આજથી 30 વર્ષ પહેલા સરપંચ શ્રી મોગીલાલ શાહ ના હસ્તે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેમજ આ રસ્તા ઉપર ખાડા ખુલ્લી મેટર દેખાવવામા આવે છે ત્યારબાદ અત્યાર સુધી પોશીના ગ્રામપંચાયતમાં નવા સરપંચ આવ્યા પછી આ રસ્તો બનાવવા માટે ધ્યાન દોરવામાં આવ્યું નથી તેમજ દરેક વાહન ચાલકોને તથા ગામ જનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ આગામી સમયમાં રસ્તો બનશે કે કેમ એતો સમય બતાવશે

Comments (0)
Add Comment