ખેડબ્રહ્મા શહેરમાં આવેલ પેટ્રોલ પંપ પાસે પીક અપ બસ સ્ટેન્ડ ના અંદર પંખા શોભાના ગાંઠિયા સમાન

ખેડબ્રહ્મા શહેર પેટ્રોલ પંપ પાસે આવેલખેડબ્રહ્મા નગરપાલિકા પીકઅપ સ્ટેન્ડ ની અંદર પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતા ઇડર વડાલી હિંમતનગર અમદાવાદ જતા મુસાફરો ત્યાં પીકઅપ સ્ટેન્ડ ની અંદર બેસે છે લાખોના ખર્ચે બનાવાયેલા પીકઅપ સ્ટેન્ડની અંદર ગરમીમાં મુસાફરો રઝળી રહ્યાં હતા અને અધિકારીઓઆ ની મુલાકાત લઈને સથવારે પંખા ચાલુ કરાય અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે

Comments (0)
Add Comment