ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નગરપાલીકા કોમ્યુનીટી હોલ ની મુલાકાત લેતા ખેડબ્રહ્મા નગરપાલિકા ના કારોબારી ચેરમેન

ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ રોડ પર આવેલકોમ્યુનિટી હોલનીઅધતનતન સુવિધાવાળુંએસી સાઉન્ડ સિસ્ટમ વાળા હોલઓચિંતી મુલાકાત કરતા કારોબારી ચેરમેન બ્રિજેશભાઈ બારોટસ્થળ મુલાકાત કરીને નગરપાલિકામાં આવક કેમ થાય જો આ કોમ્યુનિટી હોલને કોઈ પ્રસંગ અને મીટિંગ માટે ભાડા પેટે આપવામાં આવે તો નગરપાલિકાને ફાયદો થાયમને સાફ-સફાઈ અને ચોખ્ખી રહેતેવી માહિતી આપી હતી

Comments (0)
Add Comment