સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ભાવસાર કૃષ્ણ મહિલા ભજન મંડળ દ્વારા હિંગળાજ માતાજી મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

હિંમતનગર ભાવસાર કૃષ્ણ મહીલા ભજન મંડળ* આયોજિત ત્રિદિવસય શ્રી હિંગળાજ માતાજીની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂર્ણાહૂતિ પંસગે સમાજ ના બંધુઓ અમારા આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી ગીરીશભાઈ ભાવસાર ( પમુખશ્રી ગુજરાત ભાવસાર સમાજ ) તથા શ્રી મનોજભાઈ ભાવસાર ( પમુખશ્રી ઈડર ભાવસાર સમાજ ) ને દેવમંચ પર સ્થાન સાથે સન્માન સમારોહ સંપન્ન થયો . સમગ્ર કૃષ્ણ મહિલા ભજન મંડળની બહેનો તથા પ્રમુખશ્રી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

Comments (0)
Add Comment