ગારીયાધાર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મામલતદાર શ્રી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું યુવરાજ સિંહ જાડેજા પર પોલીસ દ્વારા લગાડેલ ધારાઓ IPC 307 અને 332 પરત ખેંચવાના આવે અને જરૂરી સમરી ભરી તેમને તાત્કાલિક રિલીઝ કરવામાં આવે એવી માંગ સાથે આજ રોજ મામલતદાર કચેરી ખાતે ગારીયાધાર શ્રી કરણી સેના ના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નારા લગાવી મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું