ભાલુસણા ગામે સર્વોદય કેરવણી મંડળ તથા જી સી એસ ઉચ્ચતર હાઈસ્કૂલમાં વીદાય સમારંભ યોજાયો..

સતલાસણા તાલુકાના ભાલુસણા ગામે સર્વોદય કેરવણી મંડળ તથા જી સી એસ ઉચ્ચતર હાઈસ્કૂલમાં દીક્ષાત. સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં તથા હાઈસ્કૂલ ના આચાર્ય અનિલભાઈ ટી રાવલ અને સેવક કાનૂસિંહ ચમનસિંહ ગઢીયા સાહેબ ની વિદાય સમારંભ યોજાયો.જેમાં ધોરણ 10 અને 12 માં વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ સાથે રાખવામાં આવ્યો. આચાર્ય અનિલભાઈ ટી રાવલ સાહેબ શ્રી એ 16 વર્ષ હાઈસ્કૂલમાં પોતાની સેવા આપીઆચાર્ય સાહેબ 2004 ભાલુસણા હાઈસ્કૂલમાં લાગ્યા હતા અને 2022 માં વિદાય લીધી.અને ભાલુસણા ગામના લોકો સાથે સારો પરિચય રાખ્યો અને જી સી એસ ઉચ્ચતર હાઈસ્કૂલને આગર લાવવા ખૂબ મહેનત કરી સારું નામ કર્યું .


આ પોગ્રામમાં કેરવણી મંડર ના પ્રમુખ રાકેશભાઈ.આર. જોશી,હર્ષદભાઈ ઠક્કર,ધુડાલાલ ગિરધરલાલ શાહ,નરેન્દ્રકુમાર મણિલાલ શાહ,વી.વી.રાવલ સાહેબ તથા જીલા ડેલીગેટ કુલદીપસિંહ માંબત સિંહ ચૌહાણ,હરપાલસિંહ ચૌહાણ સરપંચ તથા હાઈસ્કૂલનો સ્ટાપ સાથે ગામના આગેવાનો અને યુવાનો બહોળી સંખ્યામાં લોકો આ સમારંભ માં હાજર રહ્યા હતા.

Comments (0)
Add Comment