ડીસા શહેર માંથી પોલીસે ચોરીના ફરમાં સાથે એક ઇસમ ને ઝડપી પાડ્યો:ચોરી કરતા એકમો સામે દક્ષિણ પોલીસની લાલ આંખ.
ડીસા દક્ષિણ પોલીસે શહેર માંથી ચોરી ના ફરમાં સાથે એક ઇસમ ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ડીસા દક્ષિણ પોલીસ પેટ્રોલિંગ માં હતી તે સમય ખાનગી બાતમી મળેલ કે ડીસા ક્રિષ્નાપાર્ક સોસાયટી ભાગ 1 માં રહેતા હિતેશપુરી બાબુપુરી ગૌસ્વામી ને ચોરી ના સેનટીંગ ફરમાં ઓ નંગ 164 કિંમત રૂપિયા 71.700 ના મુરદા માલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે