ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી નો ભવ્ય વિજય

આજરોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીના પરિણામ જાહેર થયા જેમાં .ક. વિભાગના ઉમેદવાર ગારીયાધાર તાલુકાના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી નો ભવ્ય વિજય થયો ભાવનગર જિલ્લા સહકારી બેંકની કુલ ૧૬ બેઠકો પૈકી ત્રણ બેઠક બિનહરીફ થઇ હતી અને ૧૩ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો 20 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ સહકારી ક્ષેત્રે ભવ્ય જીત મેળવી ગારીયાધાર તાલુકાના .ક. વિભાગના ઉમેદવાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી નો ભવ્ય વિજય થતાં કાર્યકર્તાઓ દ્વારા વિજય રેલી યોજવામાં આવી બહોળી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા

Comments (0)
Add Comment