થરાદ બસ સ્ટેશન આગળ આવેલ ખુલ્લા ખાડા માં કાર ખાબચી.

થરાદ વિસ્તાર માં ઘણી જાહેર જગ્યાએ ખાડા જોવા મળે છે

થરાદ પંથકમાં આજુ બાજુ ગામડામાં લોકો ની અવર જવર રહેતી હોય છે.

નગર પાલિકા દ્વારા મુકાયેલા ગટર લાઇન ના ઢાંકણ ઘણી જગ્યાએ અસ્ત વ્યસ્ત જોવા મળે છે..

થરાદ બસ સ્ટેશન આગળ ખુલ્લા મુકાયેલા ગટર લાઇન ના ખાડા અત્યારે કાર ખાબકતાં લોકો ના ટોળા ઉમટ્યા…

ઘણી જહેમત બાદ લોકો એ લોકો એ કાર ને બહાર કાઢી…

જ્યારે થરાદ વિસ્તાર માં પોલીસ સ્ટેશન ના રસ્તા અને પોસ્ટ ઓફિસ ની આગલ પણ આવીજ રીતે ગટર લાઇન ના ખૂલા ઢાંકણ વાલો ખાડો છે ત્યાં પણ કોઈ વાહન ખાબશે એ કોઈ નવાઈ ની વાત નથી..

તંત્ર દ્વારા આ ખાડા ઓનુ કામ કાજ ક્યારે લેવા માં આવશે તે તો રામ જાણે બાકી અત્યારે તો લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે…

Comments (0)
Add Comment