બનાસકાંઠા ના દિયોદર રેલવે ફાટક પાસે ખાનગી ગેસ્ટ હાઉસમા ચાલતા ગોરખ ધંધા આબાદ ઝડપાયા

બનાસકાંઠા ના દિયોદર રેલવે ફાટક પાસે ખાનગી ગેસ્ટ હાઉસમા ચાલતા ગોરખ ધંધા આબાદ ઝડપાયા…? ધર્મની નગરીમાં આવા અધર્મી ચાલતા આવા ગોરખધંધા નો આખરે પર્દાફાસ થયો… દિયોદરમા નવા જાંબાજ અધિકારી D.T ગોહિલ સાહેબ Dysp અને D.V ડોડીયા સાહેબ P.I તેમજ PSI દેસાઇ નાઓ માર્ગદર્શન હેઠળ મળતી માહિતી આધારે મોરલી ગેસ્ટ હાઉસના પર્દાફાશ.. વેપારી અને ધાર્મિક લોકો માટે દેવદૂત બની ખાખી.. દિયોદરમાં બહારના અસામાજિક તત્વો દ્વારા આવા ગોરખધંધા નો વિપલો વધુ તપાસ હાથ ધરાઇ તો ખાનગી ચાલતા ગેસ્ટ હાઉસના નામે અસામાજિક પ્રવૃત્તિઓ નો અંકુશ લાવી શકાય..

Comments (0)
Add Comment