બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડાના આરખી ગામથી દેશી પિસ્તોલ ઝડપાઇ ના સમાચાર મળી રહ્યા છે જેમાં દેશી પિસ્તોલ સાથે આરોપી પ્રકાશ મેઘવાળ નામનો આરોપી પાંથાવાડા પોલીસે ઝડપી પડ્યો છે
મળતી માહિતી મુજબ પાંથાવાડા દ્વારા પિસ્તોલ સહિત કુલ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
પાંથાવાડા દ્વારા આરોપી પ્રકાશ મેઘવાળ ને કબ્જે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે