થરાદ તાલુકાની મોરથલ પ્રાથમિક શાળામાં નરેન્દ્ર સિંહ ચૌહાણનો (શિક્ષક) વિદાય સમારોહ યોજાયો.

આજે થરાદ તાલુકાના શ્રી મોરથલ પ્રાથમિક શાળા માં છેલ્લા પાંચ વર્ષથી ધોરણ-૬થી ૮માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા નરેન્દ્ર સિંહ ચૌહાણ ની તાલુકા ફેરબદલી થતા શાળા પરિવાર અને બાળકો વતી એમનો નાનકડો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

જેમાં બાળકો દ્વારા નાની મોટી ભેટ આપવામાં આવેલ તેમજ શાળા પરિવાર વતી શિક્ષકો અને શાળાના બાળકો દ્વારા સાલ અને ફોટો ફ્રેમ આપી વિદાય આપવમાં આવેલ

Comments (0)
Add Comment