ડીસા તાલુકાના વિરૂણા ગામ જેનુ દ્વારા વાજતે ગાજતે દુધેશ્વર મહાદેવ મંદિરમાં ગણપતીદાદા ની સ્થાપના

આજરોજ ડીસા તાલુકાના વિરૂણા ગામ જેનુ દ્વારા વાજતે ગાજતે ભવ્ય ડીજેના તાલ સાથે ગણપતીદાદા ની સ્થાપના દુધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કરવામાં આવી હતી તેમાં વિરૂણા યુવા ગ્રુપના તમામ ભાઈઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી ગણપતિ દાદા નું સ્વાગત કરવામાં આવ્યો હતો ગણપતીદાદા ની સ્થાપના કરી આરતી કરવામાં આવી હતી અને ગણપતિદાદા આગળ પ્રાર્થના કરવામાં આવી હતી કે દાદા આ ચાલી રહેલ કોરોના મહામારી થી તમો અમારા ગામ નું રક્ષણ કરજો અને ગામના સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરશો સાથે ગણપતિ બાપા મોરિયાના નારા બોલાવી દાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા

Comments (0)
Add Comment