કોઠીગામ યુવક મંડળ દવરા અનોખો પ્રયાસ….

અતયારે કડકડતી ઠંડી નો માહોલ છે તયારે દરેક ગામ મા છુટા છવાયા અખાલા અને નંદી રખડતા જોવા મલે છે..

ગાયો માટે તો દરેક ગામડા મા ગૌશાલા ની વ્યસ્થા હોય છે પણ આ ખ લા ગમે તયા ભટકતા હોય છે જેને પુરતો ખાસ ચારો મલતો નથી..
તયારે આવા અબોલા જીવ ને શિયાળામાં પૂરતો ઘાસચારો મળતો નથી જેને કારણે આબોલા જીવ રોડ અને રસ્તા વચ્ચે ગમે તયા ભટકતા હોયછે ..


આ અબોલા જીવ ને ઘાસચારો ઠંડી મા મલી રહે તે માટે કોઠીગામ યુવક મંડળ ના તમામ સમાજ ના યુવાનો દવારા ફાળો એકઠો કરી આ અબોલા જીવો ની ઘાસ ચારા ની વયસથા કરવા મા આવી…

Comments (0)
Add Comment