ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને તાલુકાની કારોબારી એ સી ડબલ્યુ હાઇસ્કૂલ મુકામે મળેલ

આજરોજ ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને તાલુકાની કારોબારી એ સી ડબલ્યુ હાઇસ્કૂલ મુકામે મળેલ એમાં આગામી કાર્યક્રમોની માર્ગદર્શન આપેલ કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશ ના ઉપાધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી શ્રી નંદાજી ઠાકોર બનાસકાંઠા જિલ્લાના પ્રભારી શ્રી સુરેશભાઈ શાહ બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી દિલીપ સિંહ વાઘેલા ડીસા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા પ્રદેશ કારોબારીના સદસ્ય દિનેશભાઈ દવે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ડીસા શહેરના પ્રભારી યશવંતભાઈ બચાણી ડીસા શહેરના પ્રભારી દક્ષાબેન સોલંકી ધાનેરા શહેરના પ્રભારી ડોક્ટર સંજય ભાઈ દેસાઈ ડીસા શહેરના પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર ડીસા તાલુકાના પ્રમુખ ગલાબજી ઠાકોર ડીસા શહેરના મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ તાલુકા ના મહામંત્રી ઈશ્વર ભાઈ દેસાઈ બાબર સિંહ વાઘેલા નગરપાલિકાના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો યુવા મોરચાના હોદેદારો શ્રી ઓ બક્ષી મોરચાના હોદેદારો શ્રી ઓ કિસાન મોરચાના હોદેદારો એસ સી મોરચા હોદેદારશ્રીઓ એસ. ટી મોરચાના હોદેદારો મહિલા મોરચાના હોદેદારો કારોબારી સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

Comments (0)
Add Comment