શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા ડીસા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 6/ 7 નવેમ્બર 2021 સ્થળ સ્પોર્ટ કલબ ડીસા મુકામે રાખેલ જેમો પ્રથમ દિવસે રાષ્ટ્રગાન કરી ટોસ ઉછાળી વડીલોના હાથે બેટિંગ અને બોલિંગ કરી મેદાન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ટોસ વિજેતા પાલનપુર કિંગ અને ભૂદેવ વોરિયર્સ પ્રથમ મેદાનમાં ઉતર્યા હતા અને કિંગ પાલનપુર બોલિંગ પસંદ કરી હતી જેમાં ભૂદેવ warriors સુરતનો વિજય 32 રન થી વિજય થયો હતો બીજા દાવમાં લકી ઇલેવન અને રેવદર રોયલ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં લકીઇલેવનનો ૩૨ રનથી વિજય થયો હતો ત્રીજી મેચ ભૂદેવ આર્મી અને જેતપુરા વચ્ચે મેચ ખેલાઈ હતી જેમાં ભૂદેવ આર્મી સાત વિકેટે જીત હાંસલ કરી હતી ચોથી મેચ ફ્રેન્ડ club અને ગુજરાત વોરિયર્સ સાથે ખેલાડી હતી જેમો ફ્રેન્ડ કલબનો 124 રનથી વિજય થયો હતો
અને પાંચમી મેચ મહાકાલ અને બ્લેક વોરિયર્સ રાજસ્થાન સાથે ખેલાઈ હતી જેમો બ્લેક warriors રાજસ્થાન નો વિજય થયો હતો છઠ્ઠી મેચ સનરાઈઝ સાચોર અને ટાઈગર ધાનેરા સાથે ખેલાયો હતો જેમો સનરાઈઝ સાચોર નો વિજય થયો હતો પહેલા દિવસે પૂર્ણાહુતિ બાદ ભોજન કરી ખેલાડીઓ નિવાસ્થાન ઉપર આરામ માટે ગયા હતા બીજા દિવસે તારીખ 7/ 11/2021 ના રોજ કોસ્ટ ફાઇનલ ભૂદેવ વોરિયર્સ અને લકી ઇલેવન વચ્ચે ખેલાઇ હતી જેમો ભૂદેવ વોરિયર્સ સુરતનો 56 વિજય થયો હતો બીજી મેચ ભૂદેવ આર્મી અને ફ્રેન્ડ કલબ વચ્ચે ખેલાઇ જેમાં ફ્રેન્ડ કલબ નો ત્રણ વિકેટે વિજય થયો હતો ત્રીજી મેચ સનરાઈઝ સાચોર અને બ્લેક વોરિયર્સ રાજસ્થાન વચ્ચે ખેલાઈ હતી
જેમો સનરાઈઝ સાચોર નો 2 રનથી વિજય થયો હતો સેમિફાઇનલ ભૂદેવ વોરિયર્સ અને સનરાઈઝ સાચોર વચ્ચે ખેલાઈ હતી જેમો સનરાઈઝ સાચોર નો 6 રનથી વિજય થયો હતો ફાઇનલ સનરાઈઝ સાચોર અને ફ્રેન્ડકલબ રાજસ્થાન વચ્ચે ખેલાઇ હતી જેમો બંને ટીમ વચ્ચે ટાઈ પડી હતી ટાઈ પડતો ફરીથી સુપર ઓવર ખેલવા મો આવી હતી આ સુપર ઓવરમાં સાચોર નો એક રનથી વિજય થયો હતો ફ્રેન્ડ કલબરાજસ્થાન ના સુપર ઓવરમાં 8 થાય હતા અને સનરાઈઝ સાચોર રાજસ્થાન ટીમે રન કરી વિજય હાસલ કર્યો હતો ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા જીત હાંસલ કરનાર ટીમને ખુબ ખુબ બધાઈ આપી હતી અનેટ્રોફી કપ અને 7500 રૂપિયા આપી સન્માનિત કર્યા હતા જ્યારે પરાજિત થયેલી ટીમ ફ્રેન્ડ કલબરાજસ્થાનને 4500 રૂપિયા આપી સન્માનિત કર્યા હતા અને મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સીરીઝ વિકેટકીપર જેવી અનેક નાની મોટી ટ્રોફી આપવામાં આવી હતી
આ ક્રિકેટ મેચમાં શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું સવારે ચા નાસ્તો બપોરે ભોજન નું રહેવા-જમવાની સુવિધા સાથે સરસ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના દાતાશ્રી જોષી જયશંકરજી મોહનલાલ જી ડીસા રૂપિયા 11000 અને વ્યાસ ધીરજ લાલજી મોહન લાલજી રોબસ રૂપિયા 10,000 અને કેતનકુમાર પૂર્ણાશંકરજી ઠાકર જાત રૂપિયા 10,000 જોષી ધનજીભાઈ છોગારામજી ડીસા રૂપિયા 10,000 જોષી જયંતીલાલ જી મગનીરામ જી જાની ડીસા રૂપિયા 10,000 ચંપક લાલજી છગનલાલજી એલ.આઇ.સી ડીસા રૂપિયા 10,000 રમેશકુમાર મોતીરામજી રાણેસા સોડાપૂર ડીસા ,સ્નેહલ કુમાર ત્રિભુવનદાસ મહેતા ડીસા રૂપિયા 10,000 કાંતિલાલ જી માધુરામજી જાની રૂપિયા 5,000 દલપતલાલ પુનારામજી જોશી ડીસા 5000 મનુભાઈ નરભેરામ જોષી બનાસ બેંક રૂપિયા 5,000 પ્રફુલકુમાર શિવરામભાઈ જોષી ઓમકાર ટ્રાન્સપોર્ટ રૂપિયા 5,000 કુલ મળી દાતાઓ તરફથી સારો એવો ફાળો મળેલ અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન સરસ રીતે સફળ બનાવ્યું હતું
જેમાં દૂર દૂરથી મહેમાનો ક્રિકેટ મેચ જોવા માટે આવેલ હતા જેઓનું પણ ડીસા ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું