સુરેન્દ્રનગર બી એ પી એસ મંદિર ખાતે સ્વામિનારાયણ મંદિરે સવારે ૬ થી ૭.૩૦ મહાપૂજા બાદ ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવલ જે પછી
સવારે ૧૦ વાગ્યેઆગળ ધપાવી થાળ-ગાન કરવામાં . નવાં અનાજની નવી નવી વાનગીઓ ધરાવીને ભગવાન સમક્ષ અન્નકૂટ ધરવામાં આવેલ જે એક રીતે ઈશ્વર પ્રત્યેનું માનવીનું કૃતજ્ઞાાદર્શન પણ છે અને આખું વર્ષ ભગવાનની પ્રસાદીરૂપ પવિત્ર અન્ન જમવાની ભાવનાની અભિવ્યક્તિ
સાત્વિક વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ની વાનગી ઓ ઞોઠવવમા આવેલ પ્રથમ ખંડ મા ધનશયામ.મહારજ બીજા ખંડ મા અક્ષર પુરુષોત્તમ મહરાજ અને તકતીઓ ખંડ મા હરેકૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણ ભગવાન ના ખંડ મા અન્નકૂટ ધરાવવા આવેલ
અને
અન્નકૂટની પ્રથમ મહાઆરતી થયેલ
મંદિર ના પરીસરમાં મોટી સંખ્યામાં હરિભક્તો ની ભીઙ જોવા મળેલ