રામસીડા ગામ ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રમેલ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

દાંતીવાડા તાલુકા ના રામસીડા ગામ ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને રમેલ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સરસ હવન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં રામસીડા ગામ અને આજુ બાજુ ના મોટી સંખ્યા માં લોકો હાજીર રહ્યા હતા અને આ પવિત્ર કાર્યક્રમ નો લાભ લઈને ને ગોગા મહારાજ દર્શન કાર્ય હતા

Comments (0)
Add Comment