સિધ્ધપુર વોર્ડ નંબર 4 ના ચારે કોર્પોરેટરોની લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો ધ્યાને લઇ નગરપાલિકાએ અને ચેરમેન શ્રી અને પ્રમુખશ્રી અંગત રસ લઈ પરપોટા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા. દૂર કરવા માટે તાત્કાલિક અસરથી એક બોર મંજૂર કરી અને એનું કામ શરૂ કરાવેલ છે આજરોજ તારીખ 25 /10 /2021 ના રોજ પરપોટા વાસમાં દુઆ કરાવી કામગીરી શરૂ કરાવેલ છે
આ પ્રસંગે મહંમ્મદભાઈ મનસુરી, અબરાર હુસૈન શેખ ,તાહેરા બેન ધોબી, અફસાના બેન સિલાવટ, સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.