વડગામ તાલુકાના રજોસણા ગામે ગ્રામ પંચાયત માં તલાટીક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા વીરજીભાઈ મહિવાલ દ્વારા તારીખ:-22/10/2021ને શુક્રવારના રોજ રજોસણા ગામની એક જાહેર જગ્યા પર ગામના નાના ભૂલકાઓ ને તિથી ભોજન આપવામાં આવ્યું હતું જેમાં મિઠાઈ,
દાળ-ભાત ,શાખ-પુરી,છાશ નું ભરપેટ તિથી-ભોજન આપવામાં આવ્યું હતું જેથી નાના ભુલકાઓ માં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ કામગીરી માં સરદારકાકા,સરપંચ સહિત પંચાયત ના કર્મચારીઓ,ગામલોકો સહિયોગી થયા હતા જે બદલ તલાટીક્રમ મંત્રી વીરજીભાઈ મહિવાલે તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો