ડીસા થી લાખણી હાઇવે ઉપર સર્જાયો અકસ્માત

ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

ઘટના ની જાણ થતાં સ્થાનિક લોકો ના ટોળેટોળા ઉમટ્યા

108 જાણ થતાં ઘટનસ્થળે આવી પોહચી

108 મારફતે મૃતદેહને લાખણી સીવલ હોસ્પીટલ માં ખસેડાયો

Comments (0)
Add Comment