રાજકોટ શહેરમાં આજરોજ સવારે ૪:૩૦ વાગે ના સુમારે ૮૦ કિલો નો બર્થડે કેક કાપી ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી ઉત્સાહને લઈને અલ્લાહના પ્યારા હબીબ અને સમગ્ર દુનિયા માટે જેમને રબ બનાવી ખુદાએ પુથ્વી પર મોકલ્યા એવા ઇસ્લામ ધર્મની સાચી ઓળખ આપનાર અને એકતા અને ભાઈ ચારો દયા મહાસાગર બનીને માનવતાનો દેશ ફેલાવનાર હઝરત મોહમ્મદ પેગબર સાહેબ ના જન્મ દિવસ નિમિતે અલમદાર ગ્રુપ ના સુન્ની મુસ્લિમ દ્વારા ૮૦ કિલો વજન નો કેક કાપી ને ઉજવણી કરવામાં આવી રાજકોટ શહેરના અલમદાર ગ્રુપ સુન્ની મુસ્લિમ બિરદારોએ સરકાર શ્રી ની ગાઈડ લાઈન ને ધ્યાનમાં રાખી સોસીયલ ડિસ્ટન્સના પાલન સાથે ફજર ની નમાજ પહેલા શુભોહો સાદિક પેગબર સાહેબના સવારના સમય ખાસ ખુદાને દુઆ કરી ઈબાદત કરી હતી અને ત્યાર પછી ૪ વાગ્યાં અસર ની નમાજ બાદ મોટી સંખ્યામાં એકઠા થઈ અલમદાર ગ્રુપ ના સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઇસ્લામ ધર્મ ના અને અલ્લાહ ના પેગબર હઝરત મોહમ્મદ સાહેબ ના જન્મ દિવસ નિમિતે શાનદાર જુલુસ અને નાતે નાત શરીફ અને બત્તી બત્તી ફૂલ ફૂલ મરહબા મરહબા નામના નારા અને લીલી જડ્ડીઓ સાથે કાઠવામાં આવ્યો આ જુલુસ રાજકોટ શહેર ની મસ્જિદ થી ખ્વાજા રોડ દૂધની ડેરીએ ફર્યો અને પરત રાજકોટ શહેર ની મસ્જિદ એ લાવી જુલુસ પૂણ કરવામાં આવ્યું અને ત્યાર બાદ ઇસ્લામ ધર્મના અને અલ્લાહના પેગબર હઝરત મોહમ્મદ સાહેબ ના નામની નિયાઝ (પ્રસાદ ) નો લાભ લીધો હતો