ધાનેરા તાલુકાના બાપલા ગામે વીજ કરંટથી લાગવાથી માતા પુત્રી સહિત 2ના મોત.

બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર વીજ લાગવાથી પશુ પંખીઓ અને મનુષ્ય પોતાનો જીવ ગુમાવે છે ત્યારે આજરોજ ધાનેરા તાલુકાના બાપલા ગામે વીજ કરંટથી લાગવાથી માતા પુત્રી સહિત 2ના મોત. થતા અરેરાટી લુહાર પરિવારના એક સાથે પરિવાર માં થી માતા પુત્રીના મોતથી ગામમાં મોતનો માતમ.છવાયો કપડાં સુકવવા જતા પુત્રીને વીજ કરંટ લાગેલ અને પુત્રીને બચાવવા જતા માતાનું પણ વીજ કરંટ લાગવાથી મોત થયા છે વીજ વાયર જોડે કપડાં સુકવવા માટે જતા લોખડ ની તાર માં કરન્ડ આવતા બની સમગ્ર ઘટના સમગ્ર ઘટના માં 45 વર્ષીય માતા અને 18 વર્ષીય પુત્રી નું મોત થતા પરિવાર પર આભ તૂટ્યું.

Comments (0)
Add Comment