આજ રોજ માઁ જગતજનની માઁ ભગવતી ના નવલા નોરતે ડીસા તાલુકાના સમશેરપુરા ગામે મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ

આજ રોજ માઁ જગતજનની માઁ ભગવતી ના નવલા નોરતે ડીસા તાલુકાના સમશેરપુરા ગામે મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ તે નિમિતે આપણા ડીસા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યાજીએ હાજરી આપેલ ત્યારે સમસ્ત ગ્રામજનોએ વિવિધ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય શ્રીનું સાફો બનધાવી તલવાર આપી ભવ્ય સ્વાગત કરવામાં કરવામાં આવ્યું હતું તેમજ ધારાસભ્ય શ્રી ની સાથે ઉપસ્થિત ભાજપના આગેવાનો હોદેદારો ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર તેમજ ડીસા તાલુકા પંચાયત પ્રમુખ રામુજી તેમજ ભાજપ તાલુકા પ્રમુખ ગલાબજી ઠાકોર ,શહેર પ્રમુખ પ્રતિકભાઈ પઢીયાર ,મહામંત્રી હકમાજી જોશી અને નગરપાલિકા કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ જોષી તેમજ નગરપાલિકાના સદસ્યોં પ્રશાંતભાઈ ભાટી, વસંતભાઈ શાહ , કિશોરભાઈ સાંખલા ,તેમજ દરેક સામાજિક આગેવાનો ડેલિકેટશ્રીઓ સરપંચશ્રીઓ આજુબાજુ ગામડા માંથી પધારેલ ગ્રામજનો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments (0)
Add Comment