દશેરા ના પાવન દિવસે પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં નવચંડી યજ્ઞનું આયોજન

મહેસાણાના રાધનપુર હાઇવે ઉપર આવેલા પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.નવરાત્રિના પૂર્ણાહુતિ બાદ યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે નવચંડી યજ્ઞમાં વિધિવત્ પૂજા-અર્ચના કરી દરેક માઈ ભક્તોએ માતાજીની આરાધના કરી.

દશેરા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સોસાયટીના રહીશોએ આનંદ અને ઉત્સાહ થી ભાગ લીધો અને યજ્ઞમાં જોડાયા.

રિપોર્ટર શૈલેષ જોષી બૌદ્ધિક ભારત મહેસાણા

Comments (0)
Add Comment