આજરોજ ડીસા તાલુકાના વરનોડા સેજા ની ઓગણવાડી કેન્દ્રો દ્વ્રારા વરનોડા ગામે પોષણ યુક્ત નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો

આજરોજ ડીસા તાલુકાના વરનોડા સેજા ની ઓગણવાડી કેન્દ્રો દ્વ્રારા વરનોડા ગામે પોષણ યુક્ત નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વરનોડા સેજાની ઓગણવાડી કેન્દ્ર ૧/૨/૩/૪ નાઓ એ ભેગા મળીને સીડીપીઓ શ્રી નસીમબેન ના માર્ગદર્શન હેઠળ વરનોડા સેજાના સુપરવાઈઝર શ્રી સવિતાબેન પી પરમારએ પોષણ યુક્ત વિષે વિષરૂત માહિતી આપેલ હતી અને કોરોના ની રસી લેવા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ત્યારે વરનોડા ગામના ચારેય ઓગણવાડી કેન્દ્રો ના કાર્યક્રર બહેનો અને તેડાગર બહેનો માતા ઓ કિશોરી ઓ સગર્ભા બહેનો તેમજ વરનોડા પીએચસી આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહી સ્વસ્થ અને સ્વસ્થતા માટે ની ખુબજ સુંદર માહિતી અપવામો આવી હતી તેમજ પોષણયુક્ત અભિયાન કાર્યક્રમ ઉજવ્યો હતો .

Comments (0)
Add Comment