થરાદ તાલુકાના આસોદર ગામે શ્રાવણ માસ નિમિત્તે સતત એક મહિનો શિવ પુરાણ કથા કરવામાં આવી

થરાદ તાલુકાના આસોદર ની પાવનધરા નગર મા શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાવસ સુધી શિવપુરાણ કથા કરવામાં આવી અને આ શ્રાવણ માસ નિમિત્તે અને શિવપુરાણ કથાના યજમાન શ્રી આસોદર ગામના વતની અને પૂર્વ આચાર્ય શ્રી પટેલ હીરાભાઈ અને તેમના ધર્મ પત્ની ડોક્ટર પટેલ કાન્તા બેન હીરાભાઈ તેમના સહ પરિવાર સહિત તેમના ઘરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પુરાણ કથા સતત એક મહિનો કરાવીને આ ભગીરથ કાર્ય કર્યું હતો અને આસોદર ગામના વતની અને ગૌ ભક્ત અને કથાકાર શાસ્ત્રી અશોકભાઈ એલ દવે અને શાસ્ત્રી સંજયભાઈ એલ દવે તેમના શ્રી મુખેથી ભાવિ ભક્તો ને અને સનાતન ધર્મ પ્રેમીઓને શિવ ભક્તોને આ શિવપુરાણની કથા નુ શ્રવણ કરાયો હતો સતત એક મહિનો શિવપુરાણ કથા કરી અને ભાવિ ભક્તો ને કથાનો લાભ આપી અને સોમવતી અમાવસ ના પાવન દિવસે અને શિવપુરાણ કથા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી હતી

Comments (0)
Add Comment