કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધિકારીઓ ની મનમાની કારણે ખેડૂત બન્યો લાચાર

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધિકારીઓ ની મનમાની કારણે ખેડૂત બન્યો લાચાર ડીસાની ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ચાલી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા ગ્રામીણ વિકાસ બેંક ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડીસા ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની જીત થતા ખેડુતોમાં આશા ની લાગણી પ્રસરી હતી ત્યારે ગઈકાલે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ બેંક માં એક બાઈવાડા ગામના ખેડૂત ને પૈસા ભરવા માટે નોટિસ આપતાં ખેડૂત 43000 રૂપિયા જેવી રકમ લઈને બેન્ક ખાતે પેમેન્ટ ભરવા આવતા હતા ત્યારે બેન્કના. મેનેજરે રકમ સ્વીકારવા નો ઇન્કાર કર્યો હતો

ખેડૂતે રજુઆત કરતા મેનેજર પોતાનું ચેમ્બર છોડીને રવાના થયા હતા આ બાબતે મીડિયા ની ટિમ સ્થળ ઉપર પહોંચતા મેનેજર શ્રી નો સમ્પર્ક કરતાં જિલ્લા અધિકારી અને મેનેજર શ્રીએ ફોન ઉપાડવા નું ટાળ્યું. હતું જ્યારે ખેડૂતે નિવેદન આપ્યું હતું કે અન્ય બાકીદારો લાખો રૂપિયાનું લેણું બાકી રહેલા હોવા છતા કોઈજ નોટીસ કે જાણ કરવામા આવતી નથી પરંતુ મારી આવી નાની રકમ બાકી હોવા છતાં મને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે ગુજરાત કૃષિ ગ્રામીણ બેન્કના ચેરમેન પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ નો સંપર્ક કરતાં ગોવાભાઈ દેસાઈનો ફોન પણ બંદ આવતો હતો ત્યારે કૃષિ ગુજરાત ગ્રામીણ બેન્ક પર ડીસા ની મીડિયા ટીમ અહેવાલ માટે ગઈ ત્યારે બેંક ના સ્ટાફની ખુરશી ઓ ખાલી જોવા મળી હતી અને બેન્ક ફક્ત પટાવાળા ના ભરોસે હતી તો આ બેન્ક માં કોઈ અ નિચિત બનાવ બને તો જવાબદાર કોણ આ બેન્કના એક પ્રિતીનિધિ એ આપેલ જવાબ.

Comments (0)
Add Comment