શ્રી અર્બુદા યુવા એજ્યુકેસન ટ્રષ્ટ સંચાલિત લાખણી આર્ટસ કોલજ દ્વારા શ્રી સરસ્વતિ વિધ્યાલય લાખણી માં નવરાત્રિના આજના આઠમના પાવન દિને મા સરસ્વતિ ની મુર્તિ સ્થાપિત કરાઇ.
વિધ્યાની દેવી સરસ્વતી ના ઉપાસકો એટલે.. શિક્ષણ જગત ના તમામ વર્ગના લોકો ..જેમાં બાળમંદિર થી લઇને કોલેજ કાળ સુધી શિક્ષણ પ્રાપ્તકરતા તમામ વિધ્યા ની દેવિ સરસ્વતી ના ઉપાસકો કહેવાય છે .હમણા નવરાત્રિનો પર્વ ચાલતો હોઇ નવદુર્ગા આે ની આરાધના કરવા માં આવેછે.. શાળા કોલેજોમાં પણ માતા સરસ્વતિ ની આરાધના થકિજ શિક્ષણ મેળવી સકાય છે. તેવા આજના રુડા નવરાત્રિના પર્વમાં લાખણી ની સરસ્વતી વિધ્યાલયના સંકુલમાં શ્રી અર્બુદા યુવા એજ્યુકેસન ટ્રષ્ટ દ્વારા શ્રી સરસ્વતી માતા જી ની મુર્તિ રંગેચંગે પ્રસ્થાપિત કરવા માં આવિ.

શ્રી અર્બુદા યુવા એજ્યુકેસન ટ્રષ્ટના ટ્રષ્ટી ઓ દ્વારા આમંત્રીત મહેમાનો ને પુસ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડિ સન્માનીત કરાયા હતા. કાર્યક્રમ પુર્ણ જાહેર કરાયા બાદ નવરાત્રિના પાવન પર્વ નિમિતે કોલેજ તેમજ શાળા ના વિધ્યાર્થીઓ સંગિતના તાલે ગરબા ઘુમ્યા હતા.આમંત્રિત મહેમાનો તેમજ કાર્યક્રમ માં હાજર રહેલ તમામ માટે પ્રસાદ ની સુંદર વ્યવસ્થા સંચાલકો દ્વારા કરવા માં આવી હતી. આપ્રસંગે કોલેજના તમામ કર્મચારી તેમજ શાળા ના તમામ કર્મચારી હળીમળિ ને આ કાર્યક્રમ ને ખુબ સુંદર રિતે સફળ બનાવ્યો હતો. સંપુર્ણ કાર્યક્રમ નુ સ્ટેજ સંકલન કોલેજના કેંપસ ડાયરેકટર જગતસિંહ રાઠોડે કર્યુ હતુ. કાર્યક્રમના અંતે કોલેજ ના પ્રોફેસરે આભાર વિધિ કરી હતી.