ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી આર.પાટીલ સાહેબ હિંમતનગર શહેરમાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રભારી ભરત આચાર્ય, પ્રભારી રેખા બેન ચૌધરી, તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુવર બા, મહામંત્રી વિજય પંડ્યા, મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, મહામંત્રી કનુભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ તેમજ પેજ પ્રમુખો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા