થરાદ મુકામે માન્ય કાશીરામ સાહેબ બ્રિગેડ ની પંદરમી નિર્વાણ તિથિ યોજાઇ

થરાદ ખાતે ગુજરાત રાજ્ય એમ એસ કે બી ના અધ્યક્ષ જેપાલ માદેવ ભાઈ ના અધ્યક્ષ સ્થાને થરાદ ખાતે માન્ય કાશીરામ સાહેબ બ્રિગેડ ની પંદરમી નિર્વાણ દિન યોજાયો હતો આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંદ્રકાંત રાજન તથા બનાસકાંઠા જિલ્લા ના અધ્યક્ષ કાજલબેન પરમાર હતા. કાર્યક્રમ માં માન્ય કાશીરામ સાહેબ ના વિચારો વિશે સમજાવવામાં આવ્યું હતું તથા ચંન્દ્ર કાન્ત રાજન દ્વારા શિક્ષણ બહુજન સમાજ આવે તેના વિશે પણ વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. કાજલ બેન પરમાર જેઓ નાની ઉંમર પણ માન્ય કાશીરામ સાહેબ બ્રિગેડ ના વિચારો લોકો સુધી પહોંચે તેવી રીતે સમજાવ્યા હતા તથા તેઓ તમામ પ્રકારની સંસ્કૃતિ પ્રવૃત્તિ માં પણ અગ્રિમતા ધરાવે છે આમ આ કાર્યક્રમ માં થરાદ તાલુકાના ના તમામ બહુજન સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા…..

Comments (0)
Add Comment