ઉપલેટા તાલુકામાં ભાયાવાદર.ગામ.માં વિસ્તારોમાં હાલમાં ગરબા યોજવામાં આવતા ખેલૈયાઓને માં ખુશી જોવા મળી

ઉપલેટા તાલુકામાં ભાયાવાદર.ગામ.માં વિસ્તારોમાં હાલમાં ગરબા યોજવામાં આવતા ખેલૈયાઓને માં ખુશી જોવા મળી છે. જોકે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારી ને લઈ નવરાત્રીના પર્વ પર રોક લાગી હતી જેમાં આ વર્ષ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ યોજવામાં આવી છે જેને લઈ ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહિયા.છે.1952.થી.શ્રી.ઉમીયાજી.ગરબીમંડળસરૂ. કારેલ.છે.હાલ.અતિયારે.69.વર્ષ. પુરા.થયેલ.છે.આ.. ગરબી મંડળ નાં.પ્રમુખ.થી માંડીને. સોયમ.સેવક.છેલ્લે. સુધી.ખડે.પગે.ઉભા. રેછે
આ.ગરબી.મંડળ.માં.28.થી32.બળા.ઓ.ભાંગ.લિયે.છે
ભાયાવદર.ગામ ની.એવી ચા.હના.છે.
આગળ. વધુ.માં વધુ.વધે
ગરબી. માં જે.કોઈ.આવક.થતી.ગામ ની.સામાજિક.સંસ્થા. માં.આપેલ.છે

Comments (0)
Add Comment