આજ રોજ સાણંદ તાલુકા નાં સોયલાં ગામ ખાતે આરોગ્ય ટિમ દ્રારા કોરોના ને નાથવા જે સરકાર તરફ થી વેક્સીન અભિયાન ચલાવેલ જેમાં સોયલાં ગામ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન નાં મેમ્બર્સ ગુલાબ બૌદ્ધ દ્રારા ગામમા વિવિધ જાગૃતિ કાર્યક્રમ કરી લોકો વેક્સિન લેવા માટે ગામમા ગ્રુપ બનાવી અભિયાન ચલાવેલ અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન મેંબર ગુલાબ બૌદ્ધ અથાગ મેહનત અને દરેક વેક્સીન કેમ્પ મા ખડે પગે સેવાબજાવેલ અને મેડિકલ ટિમ નો ખુબ સાથ સહકાર મળી રહ્યો ને સોયલાં ગામ 100% વેક્સીન પૂર્ણ થયું તે બદલ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન તરફ થી દીનાબેન સોલંકી.ફી.હે.વ જેવો સુપરવાઈઝર તરીકે પ્રમોશન મળતા વિરમગામ બદલી થતા આજરોજ સન્માન સંમારોહ નું આયોજન કરેલ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન દ્રારા સોયલાં ગામ આર્દશ.પ્રા.શાળા ખાતે કાર્યક્રમ યોજાયલ
જેમાં સાણંદ થી મેહુલ બૌદ્ધ તથા મોહનભાઇ લકુમ ને ગુલાબ બૌદ્ધ દ્રારા દિનાબેન સોલંકી ને બુકે તથા ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન તરફ થી સન્માન પત્ર આપી સન્માનિત કરવા મા આવ્યા સાથે તેમ પુરી ટિમ પણ એટલીજ મેહનત કરી જેમાં સુમિત મિસ્ત્રી.સી.એચ.ઓ,અલ્પેશ શ્રીમાળી.મ.પ.હે.વ,કવિતાબેન દંતાણી.આશા,રીન્કુબેન.ડાભી.આશા,મંજુલાબેન પરમાર.આશા ફેસીલીટર તમામ ને ગ્રેનસ ઓર્ગેનાઝેશન તરફ થી સોયલાં ગામ આગેવાન દ્રારા ને સન્માન પત્ર આપી સન્માનિત કરવા મા આવ્યા,સોયલાં આશા બેન નું સન્માન શાળા ની બાળાઓ દ્રારા કરવા મા આવેલ.જેમાં આદર્શ પ્રા.શાળા નાં શિક્ષણગણ ખુબ સાથ સહકાર મળેલ અને ઉ.સરપંચ ભરતભાઈ વાઘેલા એવમ સુશીલાબેન પ્રજાપતિ અન્ને ગામ આગેવાનો કાર્યક્રમ મા હાજરી આપેલ અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન તરફ તમામ નો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ